મુખ્ય મુદ્દા:
એક બંડલમાં 200 ફુટ કામ આપે
પાણી ના પ્રેસરથી ફાટી જાય તો પરત વિશેષતા
સરળ જાળવણી
લિક રિટાર્ડન્ટ
કાટ પ્રતિરોધક
મટીરીયલ : વર્જીન મટીરીયલ
સાવચેતી: પાઇપ ને સીધી કર્યા પછી જ પાણી ચાલુ કરવું
વ્યાસ: 110 મીમી (4“)
વધારાનું વર્ણન: યુવી કોટેડ, સૂર્ય ના તેજ કિરણો અને હવામાન દબાણ ની કોઈ અસર થતી નથી. વજનમાં હલ્કી અને વધારાના દબાણનો સામનો કરી શકે છે.
Reviews
There are no reviews yet.